હિમક્રીમ

  • 2k
  • 1
  • 706

હિમક્રીમ (HIMCREAM - A WARLIKE MOMENT) લેખક : મેહુલ વઢવાણા 'માધવ' રાતના ૯ વાગ્યાનો સમય છે રાધે કોમ્પલેક્ષની બધી દુકાનો બંધ થઈ ચૂકી છે આજુબાજુ માત્ર અંધારું છે અને એકાદ-બે દુકાનો ચાલુ છે કોમ્પલેક્ષની બહારના રોડ પર પણ બહુ ઓછી ગાડીનો આવરો જાવરો છે. રાધે કોમ્પલેક્ષની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં એક લિફ્ટ નીચે તરફ આવી રહી છે આખરે ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ પહોંચે છે અને લિફ્ટનો દરવાજો ખુલે છે. લિફ્ટમાંથી સાવન (ઉંમર 26-28) અને એની ગર્લફ્રેન્ડ નીતા (ઉંમર 24-27) હસતા હસતા વાતો કરતા બહાર આવી રહ્યા છે... નીતા : અરે યાર બોસ એ આજે બહુજ વર્ક લોડ આપેલો આપણે વાતો કરવાનો