અભિલાસ ટોમી

  • 2.6k
  • 818

જો સમુદ્રના રસ્તે પુરી ધરતીની સફર કરવા મળે તો..! છે ને રોમાંચક વાક્ય પણ આમાં અમુક નિયમો બાંધ્ય હોઈ તો..! જી હા, હું આવી જ એક વાત કરવા જઈ રહ્યો છું જેનું નામ છે "golden globe race" (ગોલ્ડન ગ્લોબ રેસ). આ રેસ 1968માં ચાલુ થઈ હતી. આ રેસના થોડાક નિયમ જોઈએ તો... રેસમાં એન્ટ્રી માત્ર આમંત્રિતથી જ મળશે. કોઈપણ સ્પર્ધક પોતાની મરજીથી રેસનો ભાગ નહિ બને. સ્પર્ધક ની ઉંમર અઢાર વર્ષથી ઉપરની હોવી જોઈએ. સ્પર્ધકને સેલિંગ નો જૂનો અનુભવ હોવો જોઈએ. જો કોઈ સ્પર્ધક ક્યાંય પણ એકવાર રોકાશે અથવા તો એ જીપીએસને બંધ કરવાની કોશિશ કરશે તો ગોલ્ડન ગ્લોબ સ્પર્ધા