પ્રેમ - નફરત - ૭૫

(28)
  • 3.4k
  • 2
  • 2.6k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭૫ રચનાએ સહજ રીતે કહેલી વાતથી આરવ અવાચક થઈ ગયો હતો. એ કોઈ સવાલ પણ પૂછી ના શક્યો. રચનાએ જે વિચાર રજૂ કર્યો હતો એ એની કલ્પના બહારનો હતો. આરવને થયું કે આ વિચાર પરિવારમાં કેવું ઘમાસાણ સર્જી શકે છે એની રચનાને કદાચ કલ્પના નહીં હોય. કંપનીને વધુ મોટી બનાવવાના ધ્યેય સાથે નવા મોબાઈલ લોન્ચ કરવામાં આવી રહ્યા હતા ત્યારે રચના બે ભાગ કરવાની વાત કરી રહી હતી. રચનાએ રજૂ કરેલા બે ભાગના વિચારમાં પોતે અને રચનાની સામે બાકીનો પરિવાર હશે એનો અંદાજ આવી ગયો હતો.આરવ ખુરસીને બાજુ પર ખસેડીને સામેની ખુરસીમાં બેઠેલી રચના