ધૂપ-છાઁવ - 99

(18)
  • 2.4k
  • 1
  • 1.5k

લક્ષ્મીએ પોતાના દીકરા અક્ષત સાથે વાત કરીને ફોન મૂક્યો અને તે અપેક્ષા વિશે વિચારવા લાગી કે, જો અપેક્ષાનું મન માનતું હોય તો ધીમંત શેઠ ખૂબજ ખાનદાન માણસ છે અને તેમણે સામેથી પ્રપોઝલ મૂકી છે તો અપેક્ષાને તેમની સાથે પરણાવવામાં કંઈ વાંધો નથી એનું જીવન તો સુખેથી પસાર થાય." અને આમ વિચારતાં વિચારતાં લક્ષ્મી રસોડામાં પ્રવેશી અને પોતાની દીકરી માટે આજે ટિફિનમાં શું બનાવડાવવું તે વિચારવા લાગી અને અપેક્ષાની સાથે વાત કરવાના ઈરાદાથી તે અપેક્ષા બેટા તું આજે ટિફિનમાં શું લઈ જઈશ?" પણ અપેક્ષા તો સાવરબાથ લેવા માટે વોશરૂમમાં ચાલી ગઈ હતી એટલે લક્ષ્મીએ પોતે જ તેની ભાવતી બટાકાની શુકીભાજી અને