ચિનગારી - 11

  • 2.7k
  • 1.6k

વિવાનએ એક મોટી બેગ લીધી ને કબાટ માંથી તેના બધા કપડા તેમાં ભરી દીધા, તે બેગ લઈને નીચે આવ્યો ને મિસ્ટી સામે જોઈ રહ્યો.શું? મિસ્ટીએ ઇશારાથી કહ્યું.હોસ્પીટલ જવાનું છે, આરવ તો દાદીને મૂકવા ગયો એટલે તમારે મારા જોડે આવવાનું છે ઓકે? વિવાનએ કહ્યું ને મિસ્ટીનાં નજીક જવા લાગ્યો.નાં, એટલે એમ કે હું પછી જતી આવીશા મિસ્ટીએ આજુબાજુ જોઈને કહ્યું, વિવાન એટલા પ્રેમથી તેને જોઈ રહ્યો હતો કે તેની સામે જોવું એટલે પોતાના પર કાબૂ ગુમાવવું."નાં તમે આ જગ્યા પણ નથી જોઈ કે હોસ્પીટલ પણ એટલે હું જ આવીશ અને હા અત્યારે જવું પડશે મારે મિટિંગ પણ છે તો ચાલો જલ્દી"