સ્વામી સચ્ચિદાનંદ

(11)
  • 3.1k
  • 2
  • 1.3k

સ્વામી સચ્ચિદાનંદ આજે આત્મકથાકાર, પ્રવાસનિબંધ અને ચિંતનાત્મક નિબંધના લેખક,સમાજસુધારક ધર્મચિંતક સંન્યાસી એવા સ્વામી સચ્ચિદાનંદનો જન્મદિન છે. 21 વર્ષની વયે વૈરાગ્યની તીવ્ર ધૂનમાં ગૃહત્યાગ કરીને, પગે ચાલી ભારતભ્રમણ કર્યા પછી ઈ. સ. 1956માં પંજાબના ફિરોજપુર શહેરમાં સ્વામી મુક્તાનંદજી પાસે તેમણે સંન્યાસની દીક્ષા લીધી. તેમનો જન્મ ૨૨ એપ્રિલ, ૧૯૩૨ ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે. બનારસમાં અભ્યાસ કરી,1966 ‘વેદાન્તાચાર્ય’ની પદવી યુનિવર્સિટી પરીક્ષામાં પ્રથમ આવી, સુવર્ણચંદ્રક પ્રાપ્ત કાર્યો. 1969માં પેટલાદ