નંદશંકર મહેતા સ્મરણ અંજલિ

  • 1.6k
  • 1
  • 650

નંદશંકર મહેતા સુરતના જાણીતા સાહિત્યકારો માં ૩ નન્ના નર્મદ, નવલશંકર અને નંદલાલ પૈકીના એક નંદશંકર મહેતા ગુજરાતી ભાષાના લેખક હતા. તેઓએ ગુજરાતી ભાષામાં પ્રથમ નવલકથા લખી હતી. ઐતિહાસિક વાર્તા સ્વરૂપે તેમની નવલકથા કરણ ઘેલો માટે તેઓ પ્રખ્યાત છે. આ નવલકથા ગુજરાતી વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ બીજાનું (૧૨૯૭-૧૩૦૪)નું જીવન ચરિત્ર ધરાવે છે. જેઓની અલ્લાઉદ્દીન ખીલ્જીની તુર્કીશ સેના સામે ૧૨૯૮ માં હાર થઇ હતી. ૨૦૧૫ માં કરણઘેલાનું અંગ્રેજીમાં અનુવાદ થયું છે. નંદશંકર મહેતાનો જન્મ ૨૧ એપ્રિલ ૧૮૩૫ના રોજ ગંગાલક્ષ્મી અને તુળજાશંકરને ત્યાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં સુરત ખાતે થયો હતો. ૧૦ વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરુઆત કરી હતી. ૧૮૫૫માં નંદગૌરી