ચિનગારી - 9

  • 2.7k
  • 1.6k

એક શાંતિ છે મનમાં, જાણે વર્ષો સુધી થાકેલા માણસને આરામ મળ્યો હોય, તને જોતા જાણે એમ લાગે કે બસ જોયા જ કરું, જ્યારે હસે તો લાગે કે મારા નસીબ કેટલા ખરાબ છે કે હું આટલો દૂર છું તારાથી, ક્યારેય આટલું સારું નથી લાગ્યું પણ જ્યારથી તને જોઈ છે, શ્વાસની ગતિ વધી જાય છે,તારી પાસે આવીને તને વળગીને બેસી રહેવાનું મન થાય છે, એમ થાય કે બસ હર એક પળ તારા જોડે જ જીવું, તને જોઇને તો હું દીવાનો થઈ જાઉં, જ્યારે તું હસી તો લાગ્યું રણમાં ખીલ્યું ગુલાબ, ત્યારે જ મન થઈ ગયું કે નાચું, ગાઉં કોઈ જો મને આ