ચિનગારી - 8

(12)
  • 2.9k
  • 1.7k

રાતે અચાનક વિવાનનાં મોબાઈલમાં આરવનો કોલ આવ્યો ને તેને દાદી સહિત મિસ્ટીને પણ ઘરે બોલાવી!દાદી ને વિવાન ત્યાંના મેનેજર રઘુભાઈ ને મળીને નીકળી ગયા ને મિસ્ટી પણ તેના નાના મિત્રો એટલે બાળકોને બાય કહીને તેમના જોડે નીકળી ગઈ.તેને પૂછવું હતું કે અચાનક આમ કેમ જવાનું થયું ને પોતાને કેમ લઈ જાય છે? હું તો અહીંયા જ રહેવા માંગુ છું જ્યાં સુધી કોઈ ઘર નાં મળે, દૂરથી મિસ્ટીને દાદી સાથે આવતા જોઈને સમજી ગયો હોય તેમ તેના પાસે જઈને બોલ્યો.મને નથી ખબર કઈ પણ અને અત્યારે હું તમને અહી એકલા નાં મૂકી શકું, આરવ એ પણ કીધું છે કે જ્યાં સુધી