પ્રેમ અસ્વીકાર - 34

  • 1.7k
  • 970

હર્ષ જેવું આ બધું સંભાળે છે તો એનું મગજ ચાલવા નું બંધ થઈ જાય છે ...એને એવું થાય છે કે એ કોઈ સપનું જોતો હોય... હા પણ આ રિયલ હતું કે ....ઈશા ને આ ખામી છે....ઈશા રાત પડે એટલે એને બધુજ દેખાવવા નું બંધ થઈ જાય અને તે કોઈના પણ ઘરે અથવા કોઈ નાં જોડે વાત કરવા નું છોડી દે...એટલે એ કોઈ જગ્યાએ જતાં પેહલા સો વાર વિચાર કરે... એને દેખાતું ન હતું એ એનો વાંક ન હતો એ જનમતાજ ...એને રાત નાં સમય એ દેખાતું ન હતું....ઈશા જ્યારે જન્મી ત્યારે તે રાત્રે એ બહુ રડતી હતી...ધીમે ધીમે ચેકઅપ કરાવતા