સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-84

(54)
  • 4.4k
  • 3
  • 3k

નૈનતારાં અને સોહમ બંન્ને એકબીજાનાં શરીર પર હાથ ફેરવી એકબીજાને ઉત્તેજીત કરી રહેલાં ત્યાં ચેમ્બરનાં દરવાજે ટકોરા પડ્યાં પણ નૈનતારાએ આંખનાં ઇશારે ચેમ્બર અંદરથી લોક કરી.. આવનાર બીઝી છે સમજી ત્યાંથી જતો રહ્યો. સોહમે કહ્યું “નૈન હું ખૂબ ઉત્તેજીત થઇ રહ્યો છું પણ ઓફીસનો સમય છે કોઇને કોઇ આવી શકે.. હવે મીટીંગ પતાવીને આનંદોત્સવ ઉજવીશું તું મને બહુ મીઠી લાગે છે લવ યુ” એમ કહીને નૈનને વળગી ગયેલો એમાંથી મુક્ત થયો. નૈનતારા હજી સંતોષાઇ ના હોય એમ એનાં હોઠ છોડતી નહોતી. સોહમે ચૂસ્ત ચુંબન લઇ એને મુક્ત કરી. બંન્ને જણાં પ્રેમપરિશ્રમથી હાંફી રહેલાં. સોહમ તરત સ્વસ્થ થયો અને એની સીટ