ધ સ્કોર્પિયન - પ્રકરણ-100

(60)
  • 3.8k
  • 4
  • 2.3k

રાજા ધ્રમુન આસવ પીને ધૂત થયેલો. એણે માહીજાને પણ આસવ પીવરાવેલો. માહીજા આસવ પીને રીતસર નશાની પરાકાષ્ઠા પર પહોંચી ઢોળીયા પર પડી ગઇ. રાજા ધ્રુમન એને પ્રેમ કરવા એની પાસે ગયો. એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં એનાં વસ્ત્રો ઉતારી આગળ વધે ત્યાં રોહીણી એકદમ કૂબામાં આવી એણે રાજા ધ્રમુનને કહ્યું “રાજા તમને આવું શોભે છે ? તમે આ શું કરી રહ્યાં છો ? આ કૂબો...” ત્યાં રાજા ધ્રમને આસવના નશાનાં તોરમાં કહ્યું “તું અહીથી બહાર જા.. હું હજી કબીલાનો રાજા છું એણે મને આમંત્રણ આપ્યું છે તું બહાર નીકળ તને આમ અચાનક અંદર આવવું તને શોભતું નથી. આપણાં કબીલાનો