અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૫)

(15)
  • 2.9k
  • 1
  • 1.7k

ગતાંકથી..... દેખાવ જોઈ પ્રશાંત ચમક્યો. નક્કી આ તે જ છોકરી છે કે જેના રક્ષણ માટે દિવાકરે બીડું ઝડપ્યું હતું .આ બદમાશ તેને ક્યાં લઈ જાય છે ?તેના ઉપર કૂદી પડી છોકરીને કબજે કરવાનું પ્રશાંતને પણ ઘણું મન થયું પરંતુ અત્યારે તે અશક્ત હતો. તેના હાથ પગમાં તાકાતનું નામ નહોતું ! તે ના છૂટકે મૂંગે મોઢે તે બધું જ અનિમેષ બસ નિહાળવા લાગ્યો. હવે આગળ..... બુરખાવાળો અને તેમનો સાથીદાર સોનાક્ષીને લઈને બહાર ગયા નહીં, પરંતુ તેણે સીડીની નીચે અંધારામાં આવેલી દિવાલ પર કંઈક હાથ ફેરવ્યો ને એક છુપો દ્વાર ખૂલ્યો ને તે બન્ને બદમાશ પેલી છોકરીને લઈ ને તે છુપા દ્રાર