અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૪)

(17)
  • 2.8k
  • 1
  • 1.9k

ગતાંકથી.... ગુસ્સાથી મયંક નું માથું ફરવા લાગ્યું તેના મગજની નસો ખેંચાવા લાગી અને તેમના સ્નાયુઓ તંગ બન્યા તે ગુસ્સાથી મયંક નું માથું ફરવા લાગ્યું તેના મગજની નસો ખેંચાવા લાગી અને તેમના સ્નાયુઓ તંગ બન્યા તે આજુબાજુના સંજોગો ને સ્થળ ભૂલી ગયો અને બરાડા પાડી બોલી ઉઠ્યો : " કહીશ ,કહીશ જ,એકવાર નહીં સો વાર કહીશ .પીળો કીડો છે તું ! ,ચીની પીડો ! કીડો ....કીડો કીડો... તું..." તેનું બોલવાનું પૂરું થાય એ પહેલાં જ ચાંઉ ચાંઉએ કૂદકો મારી બે હાથે તેનું ગળું પકડ્યું. ડાબા હાથે તેની કમરમાંથી છરો કાઢી અને જોરથી મયંકની છાતીમાં ભોંકી દીધો. હવે આગળ.... આ તરફ ...