અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૨)

(17)
  • 2.2k
  • 2
  • 1.5k

ગતાંકથી.... થોડાક જ ડગલા આગળ વધ્યો કે તેને પાછળ કે આજુબાજુ માણસોનો પગરવ સંભળાયો.તે ઝડપભેર આગળ વધવા જતો હતો ત્યાં જ ટોચૅ નો પ્રકાશ એના પર પડ્યો ને એક માણસ ગંભીર અવાજે બોલ્યો: "સ્ટોપ,સ્ટોપ,એક ડગલું પણ આગળ વધ્યો તો જીવનો જઈશ." ચારેતરફ નજર કરતા પ્રશાંત ને લાગ્યું કે પોલીસ તેને ઘેરી વળી છે. તેના પગ ત્યાં જ થંભી ગયા... હવે આગળ.... ઇન્સ્પેક્ટર પવનસિંહ સાથે તેને થોડી ઘણી ઓળખાણ હતી.તેને જોઈને પવનસિંહ બોલ્યો : આ શું ! મિ.પ્રશાંત ! તમે?" "ઇન્સ્પેક્ટર પવનસિંહ !" "મામલો શો છે મિ.પ્રશાંત ?" પ્રશાંતે કહ્યું : " અહીં હું એક બદમાશ ની તપાસ કરવા આવ્યો છું.દિવાકર