પ્રારંભ - 32

(65)
  • 4.7k
  • 2
  • 3.3k

પ્રારંભ પ્રકરણ 32જેવો કેતન હોટલ શિવસાગરમાંથી બહાર નીકળ્યો કે તરત જ એક ખૂબસૂરત યુવતી એની પાસે આવી. કેતનના નાકમાં અમેરિકન પર્ફ્યુમની સુગંધ છવાઈ ગઈ. એ યુવતી ક્યારનીય પોતાની મોંઘી બી.એમ.ડબલ્યુ ગાડી પાસે ઉભી રહીને સિગરેટ પીતી પીતી કેતનનો જ ઇન્તજાર કરતી હતી. "આઈ એમ ઈમ્પ્રેસ્ડ ! પહેલાં ક્યારે પણ આ એરિયામાં જોયા નથી !! ફ્રેન્ડ્ઝ ? " કહીને યુવતીએ દોસ્તી માટે પોતાનો હાથ લાંબો કર્યો. "થેન્ક્સ... બટ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઈન ફ્રેન્ડશીપ ! " કેતન બોલ્યો અને નહેરુ રોડ ઉપર ચાલવા લાગ્યો. પેલી યુવતી પણ એની સાથે જ ચાલી. પહેલીવાર કોઈએ એની ફ્રેન્ડશીપ ઠુકરાવી હતી ! "છોકરીઓથી આટલા બધા