પ્રારંભ - 31

(61)
  • 4.7k
  • 4
  • 3.3k

પ્રારંભ પ્રકરણ 31"મને બધી જ ખબર છે. હું તમને કેન્સરના રોગથી સંપૂર્ણ મુક્ત કરવા આવ્યો છું. નવી જિંદગી આપવા માટે આવ્યો છું. અને આ કોઈ મજાક નથી ! ૩૦ દિવસમાં તમારું પેનક્રિયાસ અને લીવર એકદમ નોર્મલ હશે ! " કેતન આત્મવિશ્વાસથી બોલ્યો. નેહા તો એની સામે બસ જોઈ જ રહી !!! કેતનભાઈ આ શું કહી રહ્યા હતા ?" મને તમારી વાત સમજાતી નથી કેતનભાઇ. ડોક્ટરોએ પણ જ્યારે આશા છોડી દીધી છે ત્યારે તમે ૩૦ દિવસમાં કેન્સર સંપૂર્ણ મટાડી દેવાની વાત કરી રહ્યા છો. અમે આયુર્વેદ દવા પણ કરી ચૂક્યાં છીએ. કોઈ ફરક નથી પડતો. " નેહા બોલી. "તમે બસ જોયા