વોલો કોમો મે’સાઝ પરેઝ

  • 1.7k
  • 594

વોલો કોમો મે'સાઝ પરેઝ! સમજાયું નહી ને? ચાલો સમજીએ એની સાથે જોડાયેલી એક વાર્તા સાથે. ઓગણીસમી સદીના મધ્ય યુગમાં પોર્ટુગલમાં જન્મેલો અને ક્યુબામાં સ્થાયી થયેલો મે'સાઝ પરેઝ (Matías Pérez) એક દરજી એવો વેપારી હતો. શરૂઆતમાં એમણે મકાનોના છત્ર અને ચંદરવા સીવી અને વેચીને ખૂબ જ ખ્યાતિ મેળવી, મકાનોના છત્રના બાદશાહ તરીકે જાણીતો પણ બન્યો પણ એમની રુચિ બીજા એક ક્ષેત્ર તરફ વધુ આકર્ષિત હતી અને એ ક્ષેત્ર હતું, હોટ એર બલૂન ઉડ્ડયન. એ વખતે મે'સાઝ, હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે બલૂનમાં ઉડનારો પ્રથમ વ્યક્તિ ન હતો. એમના પહેલાં એક ફ્રેન્ચ નાગરિક યુજીનીઓ રોબર્ટસને ૧૯૨૮ માં એક અને બીજા એક ફ્રેન્ચ માં જન્મેલા