ઇબાદત દ્વારા આત્મશુદ્ધિનો માસ

  • 1.8k
  • 1
  • 612

ઈબાદત દ્વારા આત્મશુદ્ધિનો માસ રમઝાન અથવા રમઝાન (ઉર્દુ - અરબી - ફારસી: رمضان) એ ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે. જે Ramazan, Ramadhan, અથવા Ramathan તરીકે પણ ઓળખાય છે. મુસ્લિમ સમુદાય આ માસને સૌથી પવિત્ર માને છે. ઇતિકાફમાં બેસવું એટલે ગામ અને લોકોની પ્રગતિ અને કલ્યાણ માટે અલ્લાહને પ્રાર્થના કરતી વખતે મૌન ઉપવાસ.મુસ્લિમ લોકો દ્વારા સમગ્ર વિશ્વમાં આ મહિનામાં દિવસના ઉપવાસ ‍(રોજા‌) રાખે છે જે ઇસ્લામિક માન્યતા અનુસાર મહમદ પયગંબરને કુરાનનું પ્રથમ જ્ઞાન થયેલું હોવાથી મનાવાય છે. રોજા ઇસ્લામ ધર્મના પાયાના