પ્રેમ અસ્વીકાર - 30

  • 2.1k
  • 1
  • 1.1k

નિધિ ઘરે જઈ ને ખુબ રડે છે...અને ખૂબ દુખી થાય છે. ત્યાર પછી અજય નાં કૉલ પર કૉલ આવે છે પણ નિધિ ફોન નથી ઉઠાવતી.. એમ ને એમ 3 દિવસ નીકળી જાય છે.અને ત્યાર બાદ કોલેજ માં હર્ષ અને અજય પાયલ ને મળે છે..અને સમજાવે છે...અને કહે છે કે ... એ નિધિ ને સમજાવે... નિધિ બોલે છે " મારે કોઈ વાત નથી સંભાળવી તું ગમે તે નાં જોડે દગો કરી શકે છે પેલા હું પસંદ હતી હવે નિધિ છે અને થોડા ટાઈમ પછી ...કોઈ બીજી હશે " અજય બોલે છે " તને પાયલ ફ્રેન્ડ ની નજર થી જોઈ હતી..." "