પ્રેમ અસ્વીકાર - 29

  • 2.1k
  • 1.1k

ઘરે જઈ ને વિચારે છે કે આટલું બધું કરવા છતાં પણ કોઈ સમજી નાં સકે તો સુ કરવા નાં ફ્રેન્ડ ને..પણ એ એની ફિલિંગ ને દબાવી દે છે. બીજા દિવસે જ્યારે કોલેજ માં જાય છે તો ત્યાં અજય અને નિધિ બંને હર્ષ ની રાહ જોઈ ને બેઠા હોય છે... ત્યાં હર્ષ જતાં તો અજય અને નિધિ બંને માફી માગવા લાગે છે..પણ એને કોઈ જવાબ આપતો નથી હર્ષ..અને અંદર ક્લાસ માં જઈ ને બેસી જાય છે... હર્ષ નાં જોડે જોડે ..અંદર ક્લાસ માં બંને આવે છે અને બંને માફી માંગવા લાગે છે..." હર્ષ મને માફ કરી દે " " અજય વાત