અનુભૂતિ એક પ્રેમ ની - 15

  • 2.5k
  • 1.2k

15 “ચલો, કઈ તો મળ્યું તને. કોન્ગ્રેસુલેશન ભાઈ.”પીયૂષે પણ સામે મેસેજ કરતા કહ્યું. છેલ્લા કેટલા દિવસથી બંને વચ્ચે કોઈ વાતચીત જ નહોતી થઈ. આજે પીયૂષે ને કહેવવા પરમે તેને મેસેજ કર્યો બાકી તો તે ઉંજાં માંથી ફ્રી થાય તો વાતો કરે ને કોઈ ની સાથે. અત્યારે પણ તેને પિયુષ ની સાથે વધુ વાત કરવાનો સમય ના હતો. પિયુષ ને બાય કહેતા તે ઉંજાં ની રૂમમાં ઉંજાં પાસે ગયો. ઉંજાં તેનો કબાટ વીખી ને જ બેઠી હતી. આખા રૂમ માં તેના વિખરાયેલા કપડાં પડ્યા હતા. એમાં તે બરાબર દેખાતી પણ ન હતી. પરમ ને જોતા જ તેને પરમ ને કહ્યું. “જો