અનુભૂતિ એક પ્રેમ ની - 9

  • 2.6k
  • 1.4k

09 લક્ઝરી લાઇફ માં જીવનનો જે આનંદ તેને મળી રહ્યો હતો તે જોતા પિયુષ ને તેના પર ઈર્ષા નહિ પણ બોવ ખરાબ ફીલીંગ આવી રહી હતી. કંઈક આવી લાઇફ વચ્ચે પરમ તેનું અસ્તિત્વ ન ભુલી જાય. તેને પરમ ને સમજવાનું મન થતું પણ તે તેને સજાવવાની કોશિશ ન શકતો. જો તે તેને સમજાવે તો પરમે ને એવું લાગે તે તેને તેના પ્રત્યે ઈર્ષા છે એટલે તે પછી ચૂપ રહેવામાં જ સમજદારી માનતો. પિયુસ સાથે વાત કરી પરમ બહાર બાલ્કનીમાં ગયો. અહીંનો નજારો જોતા દિલ ગાર્ડન ગાર્ડન બની જતું હતું.કાશ અહીં પાસે ઉંજાં પણ હોત અને બંને બેસી પ્રેમ ભરી વાતો