અતૂટ બંધન - 27

  • 2.7k
  • 1.2k

(સાર્થક ઈન્ડિયા આવી જાય છે અને વૈદેહીને મળવાનો પ્રયાસ કરે છે પણ વૈદેહી એને મળતી નથી. એકવાર એ વૈદેહીની હોસ્ટેલ પહોંચી જાય છે અને એને ત્યાંથી એની સાથે લઈ જાય છે. એ વૈદેહીને પૂછે છે કે એ આ રીતે શા માટે બિહેવ કરે છે ત્યારે વૈદેહી એને જણાવે છે કે એ એના પર બોઝ બનવા નથી માંગતી અને એમ પણ જણાવે છે કે એ એને પ્રેમ નથી કરતી. સાર્થક આ સાંભળી દુઃખી થઈ જાય છે અને વૈદેહીને હોસ્ટેલ પાછો છોડી આવે છે સાથે સાથે વૈદેહીનાં હાથમાં બાંધેલું મંગળસૂત્ર પણ એ લઈ લે છે. હવે આગળ) સાર્થક ખૂબ જ ગુસ્સામાં હતો.