પ્રેમ અસ્વીકાર - 25

  • 2.5k
  • 1.1k

જ્યાં સુધી નિધિ નાં આવે ત્યાં સુધી....આપડે ....નક્કી નહિ કરી શકીએ....." એટલું વાત કરી ને બંને ઘરે ચાલ્યા ગયા... ઘરે જઈ ને હર્ષ એ બહુ બધું વિચાર્યું કે ..." વાત તો અજય ની સાચી છે જ્યાં સુધી ઈશા કોને પ્રેમ કરે છે? એ ખબર ના પડે ત્યાં સુધી...એને ખોટી નજર થી ના જોવાય અને પ્રેમ કરવા નું છોડી પણ નાં દેવાય.... ( હર્ષ ને ઈશા ને ભૂલવી એટલી સહેલી ન હતી....) બીજા દિવસે જ્યારે હર્ષ મંદિરે જાય છે તો એ જુએ છે કે ઈશા ત્યાં મંદિર માં દર્શન કરતી હતી...અને એના બાજુ માં નિધિ પણ હતી... હર્ષ આ દૃશ્ય જોતાં