કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 67

(19)
  • 4k
  • 3
  • 3.1k

"કૉલેજ કેમ્પસ"ભાગ-67પરીએ ફરીથી આકાશને રીતસરનો ધક્કો માર્યો પરંતુ આજે આકાશના દિલોદિમાગ ઉપર કામદેવ સવાર થઈને બેઠા હતા તેણે પરીને ફરીથી જોરથી પોતાની તરફ ખેંચીને પોતાની બાજુમાં બેડમાં સુવડાવી દીધી. પરી ખૂબ અકળાઈ ગઈ હતી તે આકાશ પાસેથી ભાગી છૂટવા ઈચ્છતી હતી... પણ છૂટવું કઈરીતે તેમ વિચારી રહી હતી...પરીએ પોતાનામાં જેટલું જોર હતું તે જોર સાથે આકાશને જોરદાર ધક્કો માર્યો અને તે દરવાજા તરફ આગળ વધી અને આકાશ પોતાના બેડમાંથી ઉભો થાય તે પહેલાં તેણે દરવાજો ખોલી કાઢ્યો અને પોતાનું બેગ હાથમાં લઈ તે દરવાજાની બહાર નીકળી ગઈ આકાશ તેની પાછળ પાછળ "પરી એક મિનિટ ઉભી તો રહે... પરી..પરી.." બોલતો બોલતો