હમદર્દ..... તારા પ્રેમ થકી... - 23.નજર

  • 1.4k
  • 1
  • 832

પ્રિવિલ હોસ્પિટલ યું એસ.....Monday... midnight time 2.30 a.m સ્વરા અત્યારે નાઈટ ડ્યુટી ઉપર હતી. તેની મિટિંગ થોડી વાર પેહલા જ પૂરી થઈ હતી . ડોક્ટર ઝોન સાથેની લાંબી ચર્ચા પછી પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ હદય મળી આવતું ન હતું જે પેશન્ટના હૃદય સાથે અનુકૂળ પણ હોય. ડોક્ટરો અને પરિવારો પણ ઘણા જ પ્રયત્ન કરી ચૂક્યા હતા પેશન્ટની જાન બચી શકે એમ હતું પરંતુ સમયસર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય તો...... ખૂબ પ્રયત્નો કર્યા પછી સૌ કોઈ આશા ગુમાવી રહ્યા હતા કારણ કે પેશન્ટ પાસે ખૂબ જ ઓછો સમય હતો. સ્વરા પણ હતાશ જતી તેને પોતાનું મન ભટકાવવા ટીવી ઓન કર્યું અત્યારે