પ્રારંભ - 16

(76)
  • 5.3k
  • 3
  • 3.8k

પ્રારંભ પ્રકરણ 16" તો પછી હાથ પકડી લો ને સાહેબ ? આટલો વિચાર શું કામ કરો છો ? મારી તો હા જ છે. તમને જોયા ત્યારથી જ હું તો દિલ હારી ચૂકી છું." નીતાના આ શબ્દો સાંભળીને કેતન ખરેખર બેચેન બની ગયો. સામે એક ખૂબસૂરત યૌવના કાયમ માટે હાથ પકડી લેવાનો આગ્રહ કરી રહી હતી. બે ક્ષણ માટે તો એને વેદિકા જ યાદ આવી ગઈ. એ પણ બરાબર આ જ શબ્દો બોલેલી. પરંતુ કેતનને અચાનક જાનકીનો વિચાર આવ્યો. વર્ષોથી એ બિચારી એની પ્રતીક્ષા કરી રહી હતી ! એણે એકદમ સંયમ કેળવી લીધો. એ તરત ઊભો થઈ ગયો અને બહાર જઈને