પ્રેમનું રહસ્ય - 21 (અંતિમ ભાગ)

(30)
  • 3.6k
  • 3
  • 1.7k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૧ (અંતિમ) અખિલ સારિકાએ કરેલો એસએમએસ વાંચવા ઉતાવળો બન્યો હતો. પોતાના ઘરેથી ગાયબ થયા બાદ એ કંઇક કહેવા માગતી હશે. એના મેસેજને શરૂઆતથી વાંચવા લાગ્યો:'પ્રિય અખિલ! આજે આપણી છેલ્લી મુલાકાત હતી. તું મને સ્વીકારવા તૈયાર નથી અને તારી પત્ની સંગીતાને મળીને મને થયું કે તારા લગ્નજીવનને ખંડિત કરવું યોગ્ય નથી. હું મારા પૂર્વજન્મના પ્રેમનું બલિદાન આપી રહી છું. હવે પછી ક્યારેય તને મળીશ નહીં. તારું લગ્નજીવન તને મુબારક! લિ. સારિકા.' અખિલ એ ટૂંકો મેસેજ વાંચીને આનંદથી ઉછળી પડ્યો. એને થયું કે માથા પરથી બલા ટળી ગઇ. મારા સંગીતા માટેના પ્રેમની જીત થઇ છે. હું સારિકાના પૂર્વ જન્મના પ્રેમની