પ્રેમ અસ્વીકાર - 23

  • 2.8k
  • 2
  • 1.4k

બીજા દિવસે હર્ષ કોલેજ માં જાય છે તો ત્યાં કોઈ આવ્યું ન હતું. આમતો ઈશા દરરોજ વહેલા આવી જાય પણ એ દિવસે એ પણ દેખાતી ન હતી. ત્યાં જઈ ને હર્ષ બેસે છે અને એવા માં ત્યાં નિધિ અને અજય આવે છે..અને નિધિ હર્ષ પાસે આવી ને તેને મળે છે... હર્ષ બોલે છે.કે "હવે નિધિ તું બતાવી દે કે વાત શું હતી..કાલે ...તે કેમ આમ ગુસ્સા થી ગઈ હતી અને તે એટલી ગુસ્સા માં ગઈ ક્યાં હતી...?" ત્યાં નિધિ બોલે છે કે...કાલે મે ઈશા ને તારી વાત કરી...અને તારી વાત કરતી હતી ને એવા માં એના ઘરે થી ફોન આવ્યો