સાચું વ્યક્તિત્વ

  • 2.6k
  • 844

સાચું વ્યક્તિત્વ'સ્પષ્ટ વાતો દવાનું કામ કરે છે' રાહુલ અંદરને અંદર મનથી ખુબ દુઃખી થઈ રહ્યો હતો અને તે પોતાની જાતને વારંવાર ‌કોશતો હતો કે શાં માટે મને જ દુઃખ મળે છે ? શાં માટે મને જ બધાં હેરાન પરેશાન કરે છે ? રાહુલની ઉમર ૨૧ વર્ષની હતી અને તે એક કંપનીના સ્ટોર કીપરમા નોકરી કરી રહ્યો હતો. દિવસે તેને પોતાની સાથે કામ કરતાં સાથી કર્મચારી સાથે રેહવુ પડતું. આથી સાથે રહેતાં ૨-૩ મિત્રો સાથે તેને અણબનાવ‌ બન્યો રહેતો. પોતાને એમ લાગતું કે હું વધારે કામ કરું છુ અને મારી સાથે રહેતા કર્મચારી ઓછું કામ કરે છે. આથી જ્યારે કંપનીનાં સુપરવાઈઝર