ધ સ્કોર્પિયન - પ્રકરણ-80

(68)
  • 3.3k
  • 4
  • 1.8k

યબહાદુરને પ્રમોશન મળી ગયેલું એમને ગૃહ ખાતાનાં ચીફ સેક્રેટરી પદ પર સરકાર તરફથી પ્રમોટ કરવામાં આવેલાં. સાથે સાથે છટકી ગયેલાં સ્કોર્પીયનને પકડવાનું મીશનપાર પાડવાનું હતું સારું હતું કે મેજર અમન અને સિદ્ધાર્થને એલર્ટ પર રાખેલાં. રુદ્રરસેલ બધાને ચા નાસ્તા માટે સાથે આમંત્રિત કરેલાં. તેઓ ખુબ ખુશ હતાં કે રાય બહાદુરને પ્રમોશન થયેલું એનાંથી એમને પણ મદદ મળવાની હતી. એમનાં હોનહાર દીકરા સાથે દેવમાલિકાનો સંબંધ થયો વળી બંન્નેએ એકબીજાને જાતેજ પસંદ કરેલાં.બધાં બેઠાં હતાં અને રાય બહાદુરનો સેટેલાઇટ ફોન રણક્યો તેઓ ઉભા થઇ દૂર જઈને ફોન લીધો સામે સિદ્ધાર્થ હતો સિદ્ધાર્થે કહ્યું “સર થેંક્યુ વેરી મચ તમારી ભલામણથી મને પણ પ્રમોશન