ત્રિકોણીય પ્રેમ - 31

  • 2k
  • 1
  • 1k

ભાગ…૩૧ (ચંપાનંદ વિરુદ્ધ જુબાની આપવા આત્માનંદ તૈયાર થઈ જાય છે પણ કેતાનંદસાફ ના પાડે છે. સાવન અશ્વિન આગળ કંઈ થઈ શકે છે એવી શંકા રજુ કરે છે. ટોળું સાન્યાને અડફેટે લે છે અને સાન્યા પટકાય છે. હવે આગળ....) "સાન્યા... મારી સાન્યાની યાદદાસ્ત પાછી આવી ગઈ. સાન્યા હવે બધાને ઓળખી લેશે...અને આ તો મારા કરતાં પણ અંકલ માટે ખૂબ સારા સમાચાર છે." માનવહરખાતો ડોકટરને કહે છે અને સાન્યાને બોલાવવા લાગે છે. "સાન્યા... સાન્યા બોલને કંઈક વાત તો કર, મારી જોડે..." સાન્યા બેભાન થઈ જવાથી ડોક્ટર તેને આમ કરવાની ઈશારાથી ના પાડે છે તો માનવબોલે છે કે, "તમને ખબર નથી સર, મારી