ત્રિકોણીય પ્રેમ - 22

  • 1.8k
  • 1
  • 1k

ભાગ….૨૨ (સવાઈલાલ ચંપાનંદને ઘણું બધું પૂછવું છે, પણ તે ફાવી ના શક્યા અને ઉલટાનું તેમને જ એમને ધમકી આપી. રામઅને માયાએ તેમને સોપવામાં આવેલું કામ કરી લીધું. હવે આગળ....) ચંપાનંદ સાન્યાની કુટિરમાં લપાતા છુપાતા જાય છે. સાન્યાને જગાડી તેની પૂછતાછ ચાલુ કરે છે. "તું ભવિષ્ય જોઈ શકે છે તો કહેને કે હવે તારી સાથે શું થશે?" સાન્યાએ કહ્યું કે, "કેવા માણસ છો તમે એ ખબર નથી? પણ એટલી ખબર છે કે તમે મને કંઈ કરી શકો એમ નથી. છતાં કહી દઉં કે હું ભવિષ્ય નથી જોઈ શકતી કે પછી હજી એકવાર ફરીથી કહું?" "સાંભળું છું જ, પણ એમ કેમ તારી