ત્રિકોણીય પ્રેમ - 17

  • 2.1k
  • 2
  • 1.1k

ભાગ….૧૭ (પલ્લવરાજનને ફોન કરી બધું જાણે છે અને 'કંઈ મદદ જોઈતી હોય તો કહેજે' એવી ઓફર પણ કરે છે. આ વાત સવાઈલાલસાંભળે છે અને તે પોતાનો ભૂતકાળ યાદ કરે છે. હવે આગળ.....) 'આ પુત્રપ્રેમ પણ મારી જોડે શું શું કરાવે છે?' આવું વિચારીને સવાઈલાલકાળુને ફોન લગાવે છે. "કેમ છે અને ક્યાં છે, કાળુ?" "બસ તમારા જેવા એમલે યાદ કરે એટલે અમે તો ધન્ય થઈ ગયા." "હા ભાઈ, હવે મિત્ર પાસે જવા વિચારવું પડશે, નહીંતર મને ભગવાન ના બનાવી દે તો?" કાળુભાઈહસીને કહ્યું કે, "કયાં હતો અલ્યા, હમણાંથી તો કોઈ કોન્ટેક્ટમાં જ નથી રહેતો." "શું કરું, આ પોલીટીકસમાં તો ખુરશી મળ્યા