પ્રારંભ - 6

(80)
  • 6.2k
  • 3
  • 4.4k

પ્રારંભ પ્રકરણ 6 રાજકોટથી ટ્રેનમાં બેઠા પછી કેતને જોયું કે મનાલી નામની એક ગભરુ યુવતી પણ એની બાજુની સીટ ઉપર બેઠી હતી. એ જામનગર થી આવતી હતી અને સુરત જઈ રહી હતી. ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતી. કેતને એના સ્વભાવ પ્રમાણે મનાલીને એની ચિંતાનું કારણ પૂછેલું. મનાલીના કહેવા મુજબ મુંબઈથી કોઈ નિશા શર્મા નામની એની જૂની કોલેજ ફ્રેન્ડ એને બ્લેકમેલ કરી રહી હતી. નિશાએ એને ફોન કરીને કહ્યું હતું કે એની પાસે મનાલીની અંગત પળોની વિડિયો ક્લિપ છે. અને જો એ એક લાખ રૂપિયા નહીં આપે તો વીડીયો ક્લીપ વાયરલ કરશે. મનાલી સાથે સંપૂર્ણ વાતચીત કર્યાં પછી કેતન સમજી ગયો