પ્રેમ - નફરત - ૬૭

(27)
  • 3.7k
  • 3
  • 2.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૭ આરવ વિચારમાં ડૂબી ગયો હતો. તેણે રચનાને ફોન કરી અપડેટ આપવાનું વિચાર્યું ત્યાં ડોરબેલ વાગ્યો. તેને આશા જાગી કે હોટલવાળા કોઇ ખબર લઇને આવ્યા હશે. તેણે દરવાજો ખોલ્યો.સામે કોઇ ન હતું. તેને થયું કે આ શું બની રહ્યું છે? કોઇ ભૂત- પ્રેત તેનો પીછો કરી રહ્યું છે કે શું? બેલ કોણે માર્યો હશે? અહીં વિદેશની હોટલમાં કોઇ મજાક કરતું નથી કે કોઇને કારણ વગર ડિસ્ટર્બ કરતું નથી. તેને થયું કે રચનાએ હોટલ પસંદ કરવામાં ભૂલ કરી છે. આ કહેવા પૂરતી જ ફાઇવ સ્ટાર હોટલ છે. એનું મેનેજમેન્ટ બરાબર નથી. તે વિચારમાં હતો ત્યારે