કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 64

(21)
  • 5.9k
  • 2
  • 4.4k

કૉલેજ કેમ્પસ ભાગ-64આકાશ તેને કહી રહ્યો હતો કે, આવતીકાલે તું કોલેજથી થોડી વહેલી નીકળી જજે હું તને લેવા માટે આવી જઈશ અને આપણે મારે થોડું કામ છે તે પતાવી આવીશું અને પછી કોઈ સારી રેસ્ટોરન્ટમાં ચા નાસ્તો કરીશું અને પછી હું તને તારી કોલેજ ઉપર ડ્રોપ કરી જઈશ એટલે તું ઘરે ચાલી જજે.પરી વિચારી રહી હતી કે, હવે શું કરવું આ આકાશનું? અને એટલામાં તેની નજર પોતાની વોચ ઉપર પડી અને તે ઉભી થઈ ગઈ અને આકાશને કહેવા લાગી કે, આઈ એમ ગેટીંગ લેટ મારે હવે નીકળવું જોઈએ અને બંને છૂટાં પડ્યા..આકાશ બોલી રહ્યો હતો કે, કાલે આપણે મળીએ છીએ પરંતુ