કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 63

(19)
  • 5.3k
  • 2
  • 4.2k

" કૉલેજ કેમ્પસ "ભાગ-63 આકાશ સાથે વાત કરીને પરી પોતાના બેડરૂમમાં ગઈ અને જોયું તો કવિશા તો ઘસઘસાટ સૂઈ ગઈ હતી એટલે તેણે પણ કવિશાની બાજુમાં લંબી તાણી... આજે તે સૂઈ ગઈ હતી પણ તેને જાણે ઉંઘ આવતી નહોતી તેનાં દિલોદિમાગમાં ઝંઝાવાતની જેમ અનેક વિચારો અને પ્રશ્નોની વણથંભી વણઝાર ચાલી રહી હતી તેનું મન અને હ્રદય બંને હચમચી રહ્યા હતા તેની નજર સામેથી પથારીમાં સૂતેલી તેની મોમ માધુરી જાણે ખસતા નહોતા તે ભગવાનને એક પ્રશ્ન પૂછી રહી હતી કે, " મારી મોમને પ્રભુ કેમ આવી સજા તેણે તો કદી કોઈનું બગાડ્યું નથી તો પછી તે જીવીત હોવા છતાં જાણે મૃત્યુની