કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 62

(17)
  • 5.6k
  • 5
  • 4.4k

" કૉલેજ કેમ્પસ "ભાગ-62 પરી અને કવીશા બંને બહેનો ઘણાં બધાં દિવસે મળી હતી અને પરી પોતાના નાનીમા પાસે રહીને આવી હતી એટલે કવિશા તેને પૂછી રહી હતી કે, "દી આટલા બધા દિવસ તે ત્યાં શું કર્યું તને ત્યાં એકલી એકલી ને ગમતું હતું ?" કવિશાએ આ પ્રશ્ન પૂછ્યો કે તરત જ પરીની નજર સમક્ષ નાનીમા અને નાનીમાનું ઘર બંને તરવરી રહ્યાં અને તે કંઈક વિચારી રહી હોય તેમ અમદાવાદ પોતાના નાનીમા પાસે પહોંચી ગઈ અને કવિશાને કહેવા લાગી કે, " હા, નાનીમા આપણને એટલો બધો પ્રેમ કરે છે ને કે તું બીલીવ જ નહીં કરે તે તને જ્યારે એક્સપીરીયન્સ