કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 61

(22)
  • 3.9k
  • 5
  • 2.9k

"કૉલેજ કેમ્પસ"ભાગ-61 અને છેલ્લે છેલ્લે નાનીમા પાસેથી વિદાય લેતી વખતે પરી પોતાના આંસુ લૂછતાં લૂછતાં નાનીમાને કહેવા લાગી કે, "જોજેને નાનીમા હું એવું ભણીશ ને કે મારી મોમની દવા હું જ કરીશ અને તેને હું કોમામાંથી બહાર કાઢીને જ રહીશ." નાનીમા: હા બેટા, તારી મોમને સાજી કરવાની તારી જે ચાહ છે તેને લીધે જ આ ઉપરવાળો છે ને તે તને ચોક્કસ મદદ કરશે (અને નાનીમા દિવાલ ઉપર ટીંગાળેલા ક્રૃષ્ણની સામે આંગળી ચીંધી રહ્યા હતા અને બોલી રહ્યા હતા) બેટા આપણી ઈચ્છા જરૂર પૂરી થશે બેટા આ ઉપરવાળાની સાથે સાથે મારા પણ તને આશીર્વાદ છે. અને પછી પરીનું ફ્લાઈટ ટેકઓવર થાય