Ditective - V - 1

  • 3.7k
  • 1
  • 1.5k

સૂચના: ( નમસ્કાર મિત્રો આ કહાનીએ સંપૂર્ણ રીતે કલ્પીનિક છે, આ કથા દ્વારા મારો હેતુ વાંચકને વાંચનનો સંપૂર્ણ રસ અને ન્યાય મળી રહે એનો છે, કથામાં સ્થળ,જગ્યા ,નામ નિર્દેશન બધું મારી કલ્પ્ના નિર્મિત છે જેનો વાસ્તવિકતાથી કોઈ સબંધ નથી ,તમારા સહકાર માટે હમેશા તમારો આભારી તમારો પ્રિય vishesh ) અંકુરિત ગુલાબી ઠંડીમાં શહેરના બસ સ્ટોપ ઉપર ભાગતી એક નાજુક સ્વભાવની છોકરી જેના માથામાંથી લોહી આવી રહ્યું હતું ,થોડા થોડા હાફતા સ્વરે એને ત્યાં ઉભેલા યુવાનને પૂછ્યું કેટલો સમય થયો છે, પાછળ ફરીને ઉભેલા એ યુવાને તેની તરફ જોતા જ ઘભરાઈને કહ્યું અદિતિ તું? સવારણી સોહામણી ડિસેમ્બર મહિનની ઠંડીમાં વિશ્વાન્ક ના