Ditective - V - નવલકથા
vansh Prajapati ......vishesh ️
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
અંકુરિત ગુલાબી ઠંડીમાં શહેરના બસ સ્ટોપ ઉપર ભાગતી એક નાજુક સ્વભાવની છોકરી જેના માથામાંથી લોહી આવી રહ્યું હતું ,થોડા થોડા હાફતા સ્વરે એને ત્યાં ઉભેલા યુવાનને પૂછ્યું કેટલો સમય થયો છે, પાછળ ફરીને ઉભેલા એ યુવાને તેની તરફ જોતા ...વધુ વાંચોઘભરાઈને કહ્યું અદિતિ તું?
સવારણી સોહામણી ડિસેમ્બર મહિનની ઠંડીમાં વિશ્વાન્ક ના કાનમાં એના જ નામના શબ્દો ગુંજન કરવા લાગ્યા, આંખો ખોલીને જોતા સવારના 7 વાગીને 15 મિનિટ થઇ હતી અવાજ તેનાં નાનીનો હતો તેને કોલેજમાં જવાની ઉતાવળને લીધે ફ્રેશ થયા પછી નાની સાથે નાસ્તો કરવાનો પણ સમય ન હતો પણ નાનીના વહાલ ભર્યા આગ્રહને કારણથી તેને નાસ્તો કર્યો તે દરમિયાન નાની એ પૂછ્યું આ અદિતિ એજ ને તારી college friend જેનો થોડા સમય પહેલાં અકસ્માત થયો હતો અને તે દવાખાને લઈ જવામાં હેલ્પ કરી હતી?
સૂચના: ( નમસ્કાર મિત્રો આ કહાનીએ સંપૂર્ણ રીતે કલ્પીનિક છે, આ કથા દ્વારા મારો હેતુ વાંચકને વાંચનનો સંપૂર્ણ રસ અને ન્યાય મળી રહે એનો છે, કથામાં સ્થળ,જગ્યા ,નામ નિર્દેશન બધું મારી કલ્પ્ના નિર્મિત છે જેનો વાસ્તવિકતાથી કોઈ સબંધ નથી ...વધુ વાંચોસહકાર માટે હમેશા તમારો આભારી તમારો પ્રિય vishesh ) અંકુરિત ગુલાબી ઠંડીમાં શહેરના બસ સ્ટોપ ઉપર ભાગતી એક નાજુક સ્વભાવની છોકરી જેના માથામાંથી લોહી આવી રહ્યું હતું ,થોડા થોડા હાફતા સ્વરે એને ત્યાં ઉભેલા યુવાનને પૂછ્યું કેટલો સમય થયો છે, પાછળ ફરીને ઉભેલા એ યુવાને તેની તરફ જોતા જ ઘભરાઈને કહ્યું અદિતિ તું? સવારણી સોહામણી ડિસેમ્બર મહિનની ઠંડીમાં વિશ્વાન્ક ના
( ક્રમશ: આગળ) કોલેજથી ઘરે આવ્યા પછી વિશ્વાએ તેના મમ્મીના હાથથી બનેલું ભોજન આરોગ્યું ,ત્યારબાદ થોડો આરામ કરતા કરતા મનમાં વિચારોના વંટોળ વચ્ચે ક્યારે ફસાઈ ગઈ તેને ખબર ન રહી, હા અદિતિ એને મળવા જઈશું અમે એતો મને સમજાય ...વધુ વાંચોપણ અદિતિની આ હાલત કયા કારણથી થઈ એક acsident અને ત્યારબાદ તેને વિશ્વાન્ક હૉસ્પિટલમાં લઇ ગયો, પણ એટલી રાતે અદિતિ ક્યાં ગઈ હતી અને એ બસ સ્ટોપ ઉપર વિશ્વાન્ક રાત્રીના 11 વાગે એતો વહેલો સૂઈ જાય છે અને એટલા સુધી 6 km દુરના bus stop ઉપર જવાની જરૂર શું હતી કોઈ કારણ વગર? વિશ્વાના માનમાં અણધાર્યા કલ્પિત વિચારો આવવા લગયાં