વારસદાર - 86

(84)
  • 4.9k
  • 4
  • 3.3k

વારસદાર પ્રકરણ 86સૌથી પહેલાં ઝાલા સાહેબ અને સરયૂબા હોસ્પિટલ પહોંચી ગયાં. એના પછી લગભગ અડધા કલાક પછી રાજન દેસાઈ અને શીતલ આવી ગયાં. જૂહુ સ્કીમ બહુ દૂર હતી એટલે કેતા એની મમ્મી તથા નૈનેશને પહોંચતા એક કલાક લાગ્યો. એ પણ પારલાથી ટ્રેન પકડી એટલા માટે. ચિન્મયના મામા પણ છેલ્લે આવી ગયા. મંથન અને અદિતિ આઈ.સી.યુ માં હતાં અને કોઈને પણ અંદર જવા દેતા ન હતા. એટલે તમામ લોકો ચિન્મય અને તર્જની સાથે જ ચર્ચા કરતાં હતાં કે આ બધું કેવી રીતે બન્યું. બધાંની આંખો ભીની હતી. સરયૂબા વારંવાર રડી પડતાં હતાં . કેતા પણ એકવાર રડી પડી હતી અને એને