વ્હાલની વિદાય

  • 2.2k
  • 1k

શીર્ષક :*વિદાય*પ્રકાર લઘુ ગદ્યનાનું એવું પરીવાર ને ત્યાં લગ્ન ને ઘણાં વર્ષો પછી પણ ત્યાં પારણું બંધાયું નથી. એ જોઈ બંને જણ મનોમન બહું ચિંતિંત રહેછે. એવામાં એને ઘણી બાઘા, ટેકો રાખી દિધી છે. ભગવાન પાસે પણ કહે કે ભલે અમને દિકરો ન આપે તો એક ખોળામાં રમનાર દિકરી પણ આપીશ તો પણ અમે રાજી રહીશું. ઈશ્વર પણ નિઃસ્વાર્થ ભાવે એની લાગણી સિવકારી‌ લીધી. અપ્સરા જેવી સુંદર કોમળ ફુલ જેવી બાળકીના પિતા અને માતા બનવાનું શોભાગય પ્રાપ્ત થયું. ધીરે ધીરે નાના કંઠ ના રડવાના અવાજે પણ ખુશ થતા. બન્ને ખૂબ વ્હાલથી ઉછેર કરવા લાગ્યા. નાનું એવું પરીવાર પર લક્ષ્મીજીની અસીમ