કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 58

(23)
  • 5.9k
  • 2
  • 4.4k

" કૉલેજ કેમ્પસ "ભાગ-58 પરી નાનીમા સાથે વાત કરી રહી હતી. નાનીમાનો એક જ સવાલ હતો કે, " તું રાત્રે આપણાં ઘરે આવવાને બદલે ત્યાં કઈરીતે પહોંચી ? " હવે પરી પાસે પણ આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો... પરંતુ વારંવાર નાનીમા તેને થોડા અકળાઈને અને તેની ઉપર ગુસ્સે થઈને જ તેને પૂછી રહ્યા હતા ત્યારે પરીએ નછૂટકે જવાબ આપવો પડ્યો કે, " નાનીમા રાત્રે થોડું વધારે જ મોડું થઈ ગયું હતું અને તમારી ઉંઘ બગડે અને તો પણ મેં આકાશને ખૂબ કહ્યું કે, મને નાનીમાના ઘરે મૂકી જા પરંતુ તેણે મારી એક ન સાંભળી અને તે મને તેના ઘરે જ