પ્રેમ અસ્વીકાર - 19

  • 2.5k
  • 1.4k

પછી બીજા દિવસે હર્ષ તૈયાર થઈ ને કોલેજ જવા નીકળી જાય છે. અને જુએ છે તો ઈશા ક્લાસ માં બેઠી હોય છે અને ફોન માં કોઈક ને વાત કરી રહી હોય છે. ત્યાં ક્લાસ માં કોઈ નથી હોતું પણ ઈશા જ્યારે હર્ષ ને જુએ છે એટલે ઈશા ફોન મૂકી દે છે અને હર્ષ ને બોલાવે છે. હર્ષ અચકાઈ ને ત્યાં ક્લાસ માં જાય છે અને ઈશા ને મળે છે અને બંને વાતો કરે છે. ત્યાર પછી અજય પણ ત્યાં આવે છે અને ધીમે ધીમે ...બધા સ્ટુડન્ટ ત્યાં આવવા લાગે છે. હર્ષ ત્યાં બેઠો હોય છે તો એ એકજ વિચાર કરવા