ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 32

  • 2k
  • 1k

ઓય, આવી જા ને જોડે! રઘુ એ ફરીથી બહુ જ લાડમાં કહ્યું. બસ એક રાતની જ તો વાત છે! ગીતા બોલતી તો હતી પણ ખરેખર તો એને પણ બસ રઘુ ને ભેટી જ પડવું હતું, બધું કર્યા ની માફી માંગી લેવી હતી અને બધું નવેસરથી એની સાથે શુરૂ કરવું હતું. ખરેખર તો આ એક રાત પછી એક નવી જ બહુ જ મસ્ત અને સુખદ આખરે આટલી બધી મુસીબતો બાદ ગીતાની જિંદગી એનો ઇન્તજાર કરી રહી હતી. કોલ કટ થઈ ગયો હતો પણ ગીતા જાણે કે કોઈ અલગ જ દુનિયામાં હતી. રઘુ સાથે ગાળેલ દરેક પળ એને યાદ આવી રહ્યાં હતાં.