ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 18

  • 2.4k
  • 2
  • 1.2k

હા, સોરી, હવે આવો મજાક નહીં કરું. રઘુ એ માથું ઝુકાવી ને માફી માંગી. સોરી, આઈ એમ સોરી.. ગીતા એ એક અલગ જ વાત કરી તો રઘુ ને આશ્ચર્ય થયું. શું મતલબ?! હું જ ભૂલી ગઈ હતી કે તું તો મને લવ કરતો જ નહીં. એને ઉદાસીનતાથી કહ્યું. હા, હું તો નહિ કરતો પણ તું તો કરું છું ને.. રઘુ એ એને બાહોમાં લઇ લીધી. કાશ તું પણ કરતો હોત.. ગીતા એ એક નિશ્વાસ નાંખ્યો. પ્યાર કેવી ફિલિંગ છે, રઘુ જે આ દુનિયા માં છે જ નહિ એવી રેખા ને હજી પણ ગાંડા ની જેમ પ્યાર કરે છે તો બીજી