દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 7

  • 2.2k
  • 1
  • 992

કહાની અબ તક: ગીતા અને સૂચિ બે બહેનો છે, પ્રતાપ બંને નો પાડોશી છે. ગીતાનું લગ્ન છે. પ્રતાપ ઉદાસ હોય છે તો સૂચિ એને કારણ પૂછે છે. પ્રતાપ એને પૂછે છે કે એ એક વ્યક્તિ ને લવ નહિ કરતો તો પણ એ એને લવ કરે છે! સૂચિ ને પ્રતાપે કંઇક કહેવું છે એ એને કેફેમાં મળવાનું કહે છે પણ એ પાછો આવે છે ત્યારે એને એના દોસ્તો સોડાનું કહીને વાઇન પીવડાવી લાવે છે, એ બધા વચ્ચે જ સૂચિ ને લઈ જાય છે. ગીતાને બધું ખબર પાડે છે તો એ એને લીંબુ નો રસ પીવડાવી ને અને એને આરામ કરાવીને એનો